તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેક રિટર્નમાં સજા સામેની અપીલ રદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચેક રિટર્નના એક કેસમાં કિશોર સાંગાણીને એક વર્ષની સજાનો હુકમ કરાયો હતો. નીચલી કોર્ટના હુકમ સામે આરોપીએ સેશન્સમાં અપીલ કરી હતી. જો કે, દલીલો બાદ કોર્ટે અગાઉનો હુકમ યોગ્ય હોવાનું ઠેરવી આરોપી દ્વારા કરવામાં આવેલી અપીલ નામંજૂર કરવામાં આવી હતી અને સજાનો હુકમ યથાવત રાખવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...