ન્યુ ફાઉન્ડેશન માટે સીધી અરજી કરી શકાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | આઈસીએઆઈએ ન્યૂ ફાઉન્ડેશન અને ઈંટરમીડિએટ માટે સીધુ એન્ટ્રી ફોર્મ વેબસાઈટ પર જાહેર કરી દીધુ છે. તેની લિંક પર ક્લિક કરવાથી એક નવી વિન્ડો ઓપન થશે. ત્યારબાદ યુઝર આઈડી અને પાસવર્ડ નાંખીને તેને શરૂ કરી શકો છો. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ નવા છે, તેમના માટે પણ એક લિંક આપવામાં આવી છે. તેની ઉપર ક્લિક કરતા જ નવી વિન્ડો શરૂ થશે. જેમાં વિદ્યાર્થીઓએ નામ,જન્મતિથિ, ઈ-મેઈલ એડ્રેસ,મોબાઈલ નંબર,આધાર નંબર અને જેન્ડર નાંખી ઓટીપી જનરેટ કરી લોગઈન કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...