તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડબગરવાડમાં ઉત્તરાયણની ખરીદી પૂરબહારમાં , માંજો ઘસાવવા લાઇનો લાગી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારે શહેરના રાજમાર્ગ ભાગળ ખાતે આવેલા ડબગરવાડમાં પંતગ અને માંજાની ખરીદી પુરબહારમાં જોવા મળી હતી. જેમાં માંજો ઘસાવવા માટે સુરતીઓએ મોડી રાત સુધી લાંબી લાઇનો લગાવી હતી. આ વખતે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવાથી શહેરીજનોનો ઝોક પરંપરાગત માંજા ઘસાવવા તરફ વધુ જોવા મળી રહ્યો છે. આમ પણ ડબગરવાડ શહેરમાં પતંગબજારનું હાર્દ ગણાતું હોવાથી તેમજ રવિવારે રજાનો માહોલ હોવાથી ભીડ જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો