તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓલ ઇન્ડિયા ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં દિક્ષીને બ્રોન્ઝ મેડલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | મહારાષ્ટ્રના પુણા ખાતે ઓલ ઇન્ડિયા ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અંડર-17 જુડોમાં બહેનોના ગ્રુપમાં દિક્ષી સેલરે ત્રીજા ક્રમે રહી બ્રોન્ઝ મેડલ મેળવી સુરત શહેર તથા ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે. અેમની આ સિદ્ધિ બદલ એમના પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...