તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાંચિયો અશ્વિન ટેલર જેલ ભેગો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરત | રૂ. 1.50 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયેલાં પાલિકાના લિંંબાયત ઝોનના ડેપ્યુટી પ્લાનર અશ્વિન ટેલરને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં પોલીસે વધુ રિમાન્ડ ન માંગતા જેલ કસ્ટડીનો હુકમ કરાયો હતો. ગેરકાયદે બાંધકામ નહીં તોડવા માટે આરોપીએ લાંચ માગી હતી અશ્વિનની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મંગાતા કોર્ટે બે દિવસના મંજૂર કર્યા હતા. જે પુરા થતાં હવે જેલ ભેગો કરાયો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો