તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તેજસ ટ્રેનમાં સુરતથી પહેલી 3 ટ્રિપનું બુકિંગ ફુલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

અમદાવાદ અને મુંબઈ વચ્ચે 19મીથી નિયમિત દોડનારી તેજસ એક્સપ્રેસના બુકિંગને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.સુરતથી પહેલી 3 ટ્રીપનું બુકીંગ ફૂલ થઇ ચૂક્યું છે.સુરતથી મુંબઈ વચ્ચેની 2 ફ્લાઇટ બંધ થઇ ચુકી છે જયારે હવે એક માત્ર સ્પાઇસ જેટની જ સુરત -મુંબઈ ફ્લાઇટ ચાલે છે.જોકે તેજસની સરખામણીમાં ભાડું 3 ઘણું હોવાને લીધે ફલાઈટના મુસાફરો તેજસના એક્ઝિક્યુટિવ ક્લાસમાં શિફ્ટ થઇ રહ્યા છે.17 જાન્યુઆરીની સુરત મુંબઈ ફ્લાઈટનું ભાડું 6490 રૂપિયા અને 19 જાન્યુઆરીનું ભાડું 6000 રૂપિયા સુધી રહ્યું છે.જેથી 1803 રૂપિયામાં સુરત -મુંબઈ વચ્ચે ફ્લાઇટ જેવી સુવિધા સાથે એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરવાનું લોકો પસંદ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો