તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ટર કોલેજની ફાઇનલ મેચમાં BMCET-એ ટીમનો વિજય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | બીએમએફ કોલેજ સુરત ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફાઈનલ મેચ બીએમસીઈટી-એ અને એસએસસીઈટી-બી વચ્ચે યોજાઈ હતી જેમાં બીએમસીઈટી ટીમનો વિજય થયો હતો. આ મેચમાં બીએમસીઈટીએ તરફથી કેમી પટેલ અને રોનક પટેલે શાનદાર ઇનિંગ રમી હતી અને ટીમને 10 ઓવરમાં 137 સુધી પહોંચાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો