તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેરાસિટામોલ મામલે ઇજારદાર 5 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત| પાલિકાના સેન્ટ્રલ મેડિકલ સ્ટોર માટે 15 લાખ પેરાસીટામોલ ટેબ્લેટનો જથ્થો પુરો પાડવામાં નિષ્ફળ મે.ફલોરીશ હેલ્થકેરને પાંચ વર્ષ માટે પાલિકાએ બ્લેકલિસ્ટ કરી છે. પાલિકા દ્વારા 50 લાખ પેરાસિટામોલ ટેબલેટ ખરીદવા જુન 2018માં ટેન્ડર બહાર પાડી ઓર્ડર આપવામાં આવ્યા હતા. જેમાં 50 લાખ પૈકી 15 લાખ ટેબલેટ મે.ફલોરિશ હેલ્થકેરે સપ્લાય કરવાની હતી. આ દવા સપ્લાય ન કરતા સેન્ટ્રલ મેડીકલ સ્ટોર દ્વારા મે.ફલોરિશ હેલ્થકેરને બ્લેકલિસ્ટ કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરી હતી.ઇજારદારને સાંભળ્યા બાદશુક્રવારે સ્થાયી સમિતિએ 5 વર્ષ માટે મે.ફલોરિશ હેલ્થકેરને પાંચ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લીધો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો