પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં ભૌમિકને બ્રોન્ઝ મેડલ મળ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | હાલમાં જ વેસુ ખાતે યોજાયેલી ગુજરાત સ્ટેટ ડેડ લિફ્ટિંગ અને બેંચપ્રેસ સ્પર્ધામાં ભૌમિક જાધવે 60 કિલો વજન ગ્રુપમાં 165 કિલો ડેડ લિફ્ટિંગ કરીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. એમની આ સિદ્ધિ બદલ એમના કોચ તરફથી એમને શુભેચ્છા પાઠવવામાં આવી છે.