તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભટાર ચાર રસ્તા પાસે ચોરીના મોબાઇલ ફોન સાથે બે પકડાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત : ભટાર ચાર રસ્તા બ્રિજ પાસે ખટોદરા પોલીસે બે મોબાઇલ ચોરને ઝડપ્યા છે. પકડાયેલા મુસ્તફા ઉર્ફે મસ્તાન સલીમ શેખ(19) અને શંકર કવિરાજ દલાઇ(23)(રહે,કોસાડ આવાસ,અમરોલી) પાસેથી પોલીસે 12 મોબાઇલ ફોન 69 હજારનો કબજે કર્યો હતા. બન્ને અગાઉ અમરોલીમાં મોબાઇલ સ્નેચીંગના ગુનામાં પકડાયા હતા. હાલમાં પણ બન્ને અમરોલીમાં ચાલુ બાઇકે મોબાઇલ તફડાવી લેતા હતા. મોટેભાગના ગુનાઓ અમરોલીમાં કર્યા હોવાની વાત પોલીસે જણાવી છે.અન્ય ઘટનામાં અમરોલી પોલીસે બાતમીના આધારે મહારાષ્ટ્રના ચિચોળના વતની અને અમરોલી કોબાડ આવાસમાં રહેતા ચોરી આકાશ અશોક ઉર્ફે શ્રવણ પાટીલે પકડી પાડ્યો હતો પોલીસની પૂછપરછમાં ચોર અશોક બે માસ પહેલા મોટા વરાછા વૈકુઠધામમાં ઝૂપડું ગાંધીને રહેતા કારીગર બુલ મહમદી વુડાની તાડપત્રી ચીરી નાખી અંદર પ્રવેશ કરી 14,900ની કિંમતના ફોનની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે આકાશી ધરપકડ કરી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો