તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમર કેમ્પમાં બેઝિક ઇલેક્ટ્રોનિક વર્કશોપ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને જયભારતી જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા સમર વેકેશન ક્રિએટિવ સાયન્સ વર્કશોપનું આયોજન જી.એન્ડ જી.વી. કડીવાળા એન્ડ એમ.વી.બુનકી સાર્વજનિક હાઈસ્કૂલમાં ખાતે કરવામાં આવ્યું છે, જેમાં બીજા દિવસે બાળકોને મોડેલ રોકેટરી વર્કશોપ કરવામાં આવ્યો હતો. સન્ની કાબરાવાળા અને એની ટીમ દ્વારા રોકેટના મૂળભૂત સિદ્ધાંતો અને રચના, કાર્યરચના વિષે વિસ્તૃત પ્રેક્ટિકલ જ્ઞાન આપી કેમ્પસમાં રોકેટ લોંચિંગ પણ કરાવવામાં આવ્યો હતો આ વર્કશોપમાં 100 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...