તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂંટ,દારૂ, તોડફોડ, મારામારી અને એક્સિડેન્ટના બનાવોને આધાર બનાવીને ફોન કરતાં પોલીસે સારો પ્રતિસાદ આપી તાત્કાલિક મદદ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાગરિકોને પોલીસ સ્ટેશનમાં યોગ્ય રીતે સંતોષકારક રિસ્પોન્સ મળતો ન હોવાની ફરિયાદ રાજ્યના ગૃહ વિભાગને મળી હતી. જેથી પોલીસ લોકોના કામ કરે છે કે કેમ તેની તપાસ કરવા માટે ગૃહ વિભાગે જાતે જ પોલીસ સ્ટેશનોમાં ડમી કોલ કર્યો હતા.જેમાં પાંચ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા પીએસઓને ગૃહ વિભાગના સ્ટાફએ સામાન્ય માણસ બનીને લૂંટ, દારૂ, તોડફોડ, મારામારી અને એક્સિડેન્ટ બાબતે કોલ કરીને પોલીસની મદદ માંગી હતી. જેમાં પીએસઓ સામાન્ય જનતાની તાત્કાલિક મદદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...