બાંદ્રા ટર્મિનસ -જબલપુર સ્પે. ટ્રેનના મુસાફરોને રી-લોકેટ કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવતી બાંદ્રા ટર્મિનસ -જબલપુર સ્પેશયલ ટ્રેનના મુસાફરોને રીલોકેટ કરવામાં આવ્યા હતા.રેલવે દ્વારા તમામ મુસાફરોની સીટ વ્યવસ્થા નવી રીતે ગોઠવવામાં આવી હતી.સામાન્ય રીતે એલએચબી રેકનો ઉપયોગ આ ટ્રેન માટે કરવામાં આવે છે પણ થોડા સમય માટે ટ્રેન માટે આઈસીએફ રેક તૈયાર કરી દોડાવવાનો નિર્ણય લેવામાં આવતા મુસાફરોની સીટ રી લોકેટ કરવામાં આવી હતી.સુરત અને મુંબઈના મુસાફરોની પણ બેઠક વ્યવસ્થા બદલવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...