તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ જવાનો માટે બેલેટ મતદાન યોજાયું, 81% મતદાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સુરત શહેર પોલીસ, હોમગાર્ડ્ઝ અને ગ્રામ રક્ષક દળના જે જવાનો ચૂંટણી બંદોબસ્તમાં વ્યસ્ત રહેવાના છે તેવા સુરત શહેરના કુલ 2,476માંથી 2004 જવાનોએ સોમવારે મતદાન કર્યું હતું. 80.93 ટકા જેટલું મતદાન થયું છે. એસીપી જય પંડ્યાએ કહ્યું કે પોલીસ તાલીમ ભવન, અઠવા લાઇન્સ ખાતે સવારે 8થી સાંજે 6 સુધી 80.93 ટકા મતદાન થયું હતું. 2600 જેટલા પોલીસ અધિકારીઓ અ્ને કર્મચારીઓના નામો અન્ય સ્થળે હોવાથી તે તમામ પોસ્ટ મારફતે મતદાન કરશે.
અન્ય સમાચારો પણ છે...