તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેલ મહાકુંભમાં બેસ્ટ સ્કૂલનો એવોર્ડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | દિલ્હી પબ્લિક સ્કૂલે ખેલમહાકુંભ 2019માં સતત ચોથા વર્ષે બેસ્ટ સ્કૂલનો એવોર્ડ હાંસલ કર્યો છે. ગેમમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ શાળાએ 1.5 લાખ રૂપિયાના રોકડ ઇનામ સાથે સુરત શહેરમાં બેસ્ટ સ્કૂલનો પણ એવોર્ડ પણ મેળવ્યો છે. પ્રિન્સિપાલ પી. વામશી કૃષ્ણાએ સ્ટુડન્ટ્સને શુભેચ્છા પાઠવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો