તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પારિઝાદને બેસ્ટ પ્રઝેન્ટેશન માટે એવોર્ડ અપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારિઝાદને બેસ્ટ પ્રઝેન્ટેશન માટે એવોર્ડ અપાયો
સુરત | ભગવાન મહાવીર સાયન્સ કોલેજ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ખાતે ઇન્ટરનેશનલ જર્નલ ઓફ રિસર્ચ એન્ડ એનાલિટિકલ રિવ્યુઝના સહકારથી યોજાયેલા નેશનલ કોન્ફરન્સ ઓન રિસન્ટ ટ્રેન્ડ્સ ઇન પ્યોર એન્ડ એપ્લાયજ સાયન્સમાં ‘ઓફીક્સી ઓફ પ્લેટલેટ રિચ પ્લાઝમાં ઇન ઓસ્ટીઓઆર્થરાઇટિસ’ની રજૂઆતને બેસ્ટ ઓરલ પ્રેઝેન્ટેશનનું પારિતોષિક જાહેર કરવામાં આવ્યું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો