તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલીઓને મતદાન કરવા માટે જાગૃત કરાયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | 23મી એપ્રિલે મહત્તમ વોટિંગ થાય એ હેતુથી લંબે હનુમાન રોડ ખાતે આવેલા એપેક્ષ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વાલીઓ માટે ખાસ મતદાન જાગૃતતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સ્કૂલના આચાર્ય આભા જાધવ દ્વારા મતદાનના મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી. એ સાથે જ વાલીઓ ઇલેક્શનના દિવસે વોટ આપવા જશે જ, તેની શપથ ગ્રહણ કરાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...