તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લિંબાયતમાં યુવક પર હુમલો, રોકડની લૂંટ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ કામરેજની રઘુનંદન રેસિડેન્સીમાં રહેતો પરાગ પરસોત્તમ પરમાર મોબાઈલ માટે લોન અપાવવાનું કામ કરે છે. રવિવારે પરાગ તેના મિત્ર સાથે લિંબાયતમાં સંતોષીનગર પાસે પહોંચ્યો ત્યારે ત્રણ જણાએ તેને રસ્તામાં આંતરી પરાગને પગ પર ચપ્પુ મારી 6 હજાર રૂપિયા લૂંટી નાસી ગયા હતા. ત્રણેયના નામ રાહુલ પાટીલ, અજય ઉર્ફ સલીમ ચૌધરી અને રાહુલ પાટીલ હોવાનું ખબર પડતાં ત્રણેય વિરુદ્ધ લિંબાયત પોલીસમાં પરાગે લૂંટની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો