તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઋત્વી રાષ્ટ્રીય વૃશુ સ્પર્ધા માટે પસંદ થઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

News Brief

સુરત | વિશ્વભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થિની ઋત્વી સાવલિયાએ ઉદેપુર ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની અંડર-19 વૃશુ સ્પર્ધામાં પ્રથમ ક્રમે રહી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ત્યારબાદ એનું સિલેક્શન લુધિયાણા ખાતે યોજાયેલી રાષ્ટ્રિય સ્પર્ધા માટે કરાયું હતું. એમની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર તરફથી એમનું સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો