• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat News At The Time Of Filing Nomination Form In Surat Bjp Congress Activists Barred Both Sides Filed A Complaint 073122

સુરતમાં ઉમેદવારી પત્રક ભરતા સમયે ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા, બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ગુરુવારે બપોરે બાર વાગ્યે કલેક્ટર કચેરી બહાર જ છૂટા હાથની મારામારી થઈ હતી. કોંગ્રેસના કોર્પોરેટર કપિલાબહેન પલ્કેશ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનું મંગળસૂત્ર અને ઘડિયાળ ગુમ થયાનો ઉલ્લેખ પણ તેમણે ફરિયાદમાં કર્યો છે. સામા પક્ષે ભાજપના મહિલા કાર્યકર સંગીતાબેને પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ નરેન્દ્ર મોદીનો ફોટો સાડી પર જોઇ કોંગ્રેસનો ખેસ પહેરેલી મહિલાઓ મેઘના પટેલ સહિત દસથી બાર જેટલી મહિલાઓએ ગાળો ભાંડી માર માર્યો હતો. (વિસ્તૃત અહેવાલ પાના નં.2)

અન્ય સમાચારો પણ છે...