તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાર્ષિકોત્સવમાં બાળકોએ પર્યાવરણ બચાવવાનો સંદેશ નાટકથી આપ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત : ઇનોવેટિવ વન્ડર ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલમાં એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી પીડાઈ રહ્યા વિશ્વને નાટક દ્વારા પર્યાવરણ બચાવવાનો મેસેજ આપ્યો હતો. નાટકની રજુઆત બાદ પર્યાવરણને સાંકળીને કોરોના વાયરસ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. આ સાથે બાળકોએ ડાન્સ, સિગિંગ વગેરે એક્ટિવિટીમાં પણ ભાગ લીધો હતો. વાલીઓએ પણ ફન એક્ટિવિટીમાં ભાગ લઈને મસ્તી કરી હતી. ઉત્તીર્ણ થયેલા બાળકોની કોનવોકેશન સેરેમની પણ યોજાઈ હતી.
અન્ય સમાચારો પણ છે...