તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાનું કહી ઠગે 28 હજાર ઉપાડી લીધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાનું કહી ઠગે 28 હજાર ઉપાડી લીધા
સુરત | વેસુ રત્નઅંશ એપાર્ટમેન્ટમાં રહેતી 27 વર્ષીય દિવ્યાબેન રાકેશ ગોવિંદરામ મુતનેજા પર 2 માર્ચે એક મહિલાનો ફોન આવ્યો હતો. ‘એસબીઆઈ બેંકમાંથી બોલું છું, તમારા ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની પ્રોસેસ કરવાની છે’ કહીને અજાણી યુવતીને દિવ્યાબેનને વિશ્વાસમાં લઈ એસબીઆઈના ક્રેડિટ કાર્ડનો ઓટીપી નંબર મેળવી બાદમાં કાર્ડમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી 28,995ની રકમ ઉપાડી લીધા હતા. વધુ તપાસ ઉમરા પોલીસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...