તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેન્દ્રિય વિશ્વવિદ્યાલયોમાં પ્રવેશ પરીક્ષા માટે આવેદન શરૂ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જાહેર કરવામાં આવ્યું શિડ્યુલ

{ ઓનલાઈન આવેદનની તારીખ 11 એપ્રિલ -2020

{ પ્રથમ ચરણની પરીક્ષા તારીખ 30-31 મે - 2020

{ બીજા ચરણની પરીક્ષાની તારીખ 6-7 જૂન - 2020

ADMISSION ALERT

સિટી રિપોર્ટર . સુરત

દેશની ટોપ 14 સેન્ટ્રલ યુનિવર્સિટીમાં એડમિશનનું શિડયુલ જાહેર કરવામાં આવ્યું છે. જે પ્રમાણે સેન્ટ્રલ યુનિવર્સિટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે ઓનલાઈન આવેદન કરવું પડશે. આ પરીક્ષાના માધ્યમથી વિદ્યાર્થીઓને કેન્દ્રિય વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ આપવામાં આવશે. ઓનલાઈન આવેદન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વેબસાઈટ WWW.cucctexam.in પર જઈને ઓનલાઈન આવેદન કરી શકે છે. ઓનલાઈન આવેદન 16મી માર્ચથી શરૂ કરવામાં આવ્યું છે. અને 11 એપ્રિલ સુધી આવેદન કરી શકાશે. યુઆઈ અને પીજી પ્રોગ્રામ માટે પરીક્ષા ઓએમઆર પદ્ધતિથી લેવામાં આવશે. જ્યારે પીઆર પ્રોગ્રામ માટે સીબીટી પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે


આમાં મળશે પ્રવેશ | 14 કેન્દ્રિય વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મળશે. જેમાં સેન્ટ્લ યુનિવર્સિટી આંધ્રપ્રદેશ, આસામ, ગુજરાત, હરિયાણા, જમ્મુ, ઝારખંડ, કર્નાટક, કાશ્મીર, કેરલ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, દક્ષિણ, બિહાર, તમિલનાડુમાં પ્રવેશ મળશે.
અન્ય સમાચારો પણ છે...