તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાર્ષિકોત્સવ અને આનંદ મેળાની ઉજવણી કરાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરત | જ્ઞાનમંજરી વિદ્યાપીઠમાં તૃતિય વાર્ષિકોત્સવ તથા આનંદમેળાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓની સાથે-સાથે ખાના-ખજાના,મનોરંજન તેમજ વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી હતી. આ કાર્યક્રમમાં 34 નાસ્તાના સ્ટોલ, બાળકોના મનોરંજન માટે ટોય્ઝ, સેલ્ફી પોઈન્ટ જેવી વિવિધ એક્ટિવિટી ગોઠવવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો