તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

29 માર્ચે સમસ્ત બ્રાહ્મણ સમાજનો પરિચય મેળો યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરના સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા જીવનસાથી પસંદગી સંમેલનનું 29 માર્ચે આયોજન કરાયું છે. આ અંગે બ્રહ્મસમાજની યુવા પાંખના જયદીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે બ્રહ્મસમાજ દ્વારા 29માં જીવનસાથી પસંદગી સંમેલનનું આ વર્ષે આયોજન કરાયું છે. તેમાં ભાગ લેવા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 માર્ચ રાખામાં આવી છે. આ માટેના ફોર્મ ભરવા માટે શહેરમાં 6 સેન્ટર વિવિઘ વિસ્તારોમાં ઉભા કરાયા છે. આ માટેનું તમામ માર્ગદર્શન અડાજણમાં યુજી-22 સંઘવી ટાવર, મજુરાગેટમાં ચાન્સેલગ બિલ્ડીંગ-કૃષિમંગલ સામે, અંબાજી રોડ પર સંસ્કૃત પાઠશાળાની સામે, ઇચ્છાનાથમાં સરગમ શોપીંગ સેન્ટરમાં દુકાન નં-1, કતારગામમાં 10 મહાવીર નગર પેટ્રોલ પંપ પાસે અને રાંદેરમાં 47 પુષ્પક સોસાયટી, ટેકરાવાળા સ્કુલ પાસે મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો