તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત -માલદા એક્સ.સહિતની 3 ટ્રેનોમાં વધારાના કોચ જોડાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પ. રેલેવે દ્વારા સુરત -માલદા સહિતની 3 ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના કોચ જોડાશે.ઉનાળુ વેકેશનમાં રેલવે દ્વારા સમર સ્પેશયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર સુરત -માલદા ટાઉન એક્સપ્રેસમાં વધારાનો એક એસી 2 ટીયર અને એક સ્લીપર કોચ જોડવામાં આવશે. સુરતથી આ કોચ 22 એપ્રિલથી 1 જુલાઈ સુધી જોડવામાં આવશે આ સિવાય ઉદયપુર સીટી અને જયપુર એક્સપ્રેસમાં એસી 3 ટીયર જોડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...