તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમર પાલનપુરીના સન્માનનો કાર્યક્રમ સ્થગિત કરાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત | 15 માર્ચના રોજ સાંજે 5થી 8 વાગ્યાથી રંગભવન, જીવનભારતી, ટીમલિયાવાડ, નાનપરા,સુરત ખાતે ગુજરાતી સાહિત્ય ભારતી અને જીવનભારતી મંડળ, સુરત દ્વારા રવીન્દ્ર પારેખના અધ્યક્ષપદે ગુજરાતના પીઢ ગઝલકાર અમર પાલનપુરીનું સન્માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે હાલ સ્થગિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કવિતા અને ગઝલો પણ રજૂ થવાની હતી. હવે આ કાર્યક્રમના ફરી આયોજન વિશે બાદમાં જાહેરાત કરવામાં આવશે. રવિન્દ્ર પારેખ જણાવ્યું હતું કે, હાલમાં કોરોનાની પરિસ્થિતિને જોતા સંસ્થા દ્વારા આ નિર્ણય લેવાયો છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો