તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફોસ્ટાએ રજાની જાહેરાત કરી છતાં કેટલીક માર્કેટો ચાલુ રહી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | મંગળવારે ફોસ્ટાના કેટલાક આગેવાનો અને માર્કેટના જૈન અગ્રણીઓએ આરકેટી, એનટીએમ અને તિરુપતિ માર્કેટમાંથી મહાવીર જયંતીની રજાની જાહેરાત કરી હતી. માર્કેટના વેપારીઓનું કહેવું હતું કે, પોતાની મરજીથી દુકાન બંધ રાખવા માંગતા હોય તેવો રાખી શકે છે. દરેક માર્કેટમાં જૈન વેપારીઓ નથી. કેટલીક માર્કેટમાં પંજાબી, હરીયાણવી, મુસ્લિમ કચ્છી, સૌરાષ્ટ્રવાસી અને સિંધી વેપારીઓ પણ મોટી સંખ્યામાં છે.જેને લઈને મોટી બેગમવાડી વિસ્તારમાં આવેલી દર્શન, શ્રીરામ, પુનમ, મુલચંદ, સર્વોદય સહિતની 12 જેટલી માર્કેટોમાં વેપારીઓએ દુકાનો કાર્યરત રાખી હતી. આ સાથે મિલેનિયમ માર્કેટમાં પણ મોડી સાંજે કેટલીક દુકાનો કાર્યરત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...