તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એર સ્ટ્રાઇક: દિવાળીનો માહોલ, ફટાકડા ફૂટ્યાં અને મિઠાઇઓ વહેંચાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | મંગળવારના મળસ્કે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી હતી. સેનાના આ હુમલાના પગલે 300 જેટલા આતંકવાદીઓ માર્યા જતાં દેશમાં ખુશીની લહેર દોડી ગઇ હતી. શહેરમાં પણ વહેલી સવારથી છેક મોડી સાંજ સુધી ઠેર-ઠેર લોકોએ ફટાકડા ફોડી, મિઠાઇઓ વહેંચી તેમજ એકબીજાને અભિનંદન અાપી ખુશી વ્યક્ત કરી હતી. હાલમાં જ સીઆરપીએફના 40 જવાનો આતંકવાદી હુમલામાં શહીદ થયાં બાદ દેશભરમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો હતો. આ ઘટનાના 13માં દિવસે જ ભારતીય સેનાએ અચાનક કરેલા અાક્રમણથી 300 જેટલાં આતંકીઓ માર્યા ગયા હતા. શહેરના સામાજિક અને ધાર્મિક અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓ તેમજ વ્યાપારીઓ, નર્સિંગ એસોસિએશન અને સુરતીઓઓ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો કરીને ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો