તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

400થી વધુ વાનગીઓની સાથે એગ્રો ટેકનોલોજીનું પ્રદર્શન કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પ્રથમ વખત સરસાણાં કન્વેન્શન સેન્ટર ખાતે તા.1 થી 3 માર્ચ દરમ્યાન ફૂડ એન્ડ એગ્રીટેક એક્સ્પોનું આયોજન કરી રહી છે, જેમાં 400થી વધુ વાનગીઓની સાથે એગ્રોને લગતી ટેકનોલોજીનું પ્રદર્શન કરાશે.

પ્રથમ વખત યોજાઇ રહેલા ફૂડ એન્ડ એગ્રીટેક એક્સ્પોમાં કૃષિ ક્ષેત્રમાં ફૂડ પ્રોસેસિંગ અને ખેતીના વિકાસ માટે રાજ્ય સરકારના કૃષિ વિભાગ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન, હોર્ટીકલ્ચર વિભાગ, ડાયરેક્ટોરેટ ઓફ એગ્રીકલ્ચર સહિત ગુજરાત સ્ટેટ સિડ્સ કોર્પોરેશન લિમિટેડ તથા કૃષિ યુનિવર્સિટીઓ ભાગ લઇ રહી છે. જેમાં પ્રોસેસ ફૂડની સાથો-સાથ એગ્રો ટેકને લઇને વિવિધ મશીનરીઓનું પ્રદર્શન કરવામાં આવશે. આ સાથે જ 135 સ્ટોલમાં ડેરી, બેકરી સહિતની કુલ 400 વાનગીઓ પણ વિઝીટર્સને પિરસવામાં આવશે.

આ અંગે ચેમ્બર પ્રમુખ હેતલ મહેતાના જ્ણાવ્યાનુસાર, આ પ્રદર્શનથી સુરત સહિત દ.ગુજરાતના ખેડૂત વર્ગને એગ્રો ટેક્નોલોજી વિશે માહિતી મેળવી શકશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો