- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Surat News After 5 Years Of Research Make A Map Of India In 2mm Thick Diamond Make A Picture Of Modi Will Be Given A Gift To Pm 074520
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
5 વર્ષના રિસર્ચ બાદ 2 MM જાડા હીરામાં ભારતનો નકશો બનાવી મોદીની તસ્વીર બનાવી, PMને ભેટ અપાશે
હીરા કટિંગ અને પોલિશ્ડનું હબ ગણાતા સુરતની હીરા ઈન્ડસ્ટ્રિઝમાં કંઈને કંઈક નવિનત્તમ થતું રહેતું હોઈ છે. સુરતના યંગ હીરા ઉદ્યોગકારે 5 વર્ષના રિસર્ચ અને ડેવલોપમેન્ટ બાદ 3 કેરેટના હીરાને 3 મહિના સુધી કટ કરીને 1.46 કેરેટના ભારતના નકશાના આકારના હીરામાં ઢાળ્યો છે. તેના પર 3 અઠવાડિયા સુધી 4 વખત લેસર ફેરવ્યા બાદ વડાપ્રધાન મોદીની તસ્વીર અલંકિત કરી છે. ઉદ્યોગકાર આકાશ સલીયા જણાવે છે કે, 3 કેરેટમાંથી કાપીને તૈયાર કરવામાં આવેલો 1.46 કેરેટના આ હીરાની હાઈટ 14 એમએમ છે જ્યારે તેની લંબાઈ 12.08 એમએમની છ, તેમજ તેની જાડાઈ 2 એમએમની જ છે.PMને ભેટ આપીશું.’
1.46 કેરેટના
ડાયમંડ પર 3 મહિના કામ થયું