તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એડવાન્સ વેરો ભરનારને પાલિકા પડી રહેલી ડસ્ટબિન ફ્રી આપશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ત્રણ વર્ષ અગાઉ એડવાન્સ વેરો ભરનારાઓને પાલિકાએ ફ્રીમાં ડસ્ટબિનો આપવાની જાહેરાત કરી હતી . આવી 96 હજારથી વધુ ડસ્ટબિનો તમામ ઝોન પાસે સારી કંન્ડીશનમાં ઉપલબ્ધ હોય ફરી વખત એડવાન્સ વેરો ભરનારાઓને આવી ડસ્ટબિનો ફાળવવાની મંજુરી સ્થાયી સમિતિએ આપી છે.

2 લાખ ડસ્ટબિનો માંથી 96,241 ઝોન પાસે ઉપલબ્ધ | એડવાન્સ વેરો ભરનારાઓને 3 વર્ષ અગાઉ ફ્રીમાં ડસ્ટબિન આપવાનો પાલિકાએ નિર્ણય કર્યો હતો. પરંતુ ઘણાંખરા લોકો ડસ્ટબિનો લેવા આવ્યા ન હતાં બાદ તમામ વેરા બિલ ભરનારાઓને પણ ડસ્ટબિનો નિ:શુલ્ક આપવાનો નિર્ણય લેવાયોહતો. તેથી 19-7-2017 ના રોજ 10 લિટરની બે લાખ ડસ્ટબિનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ખરીદી હતી. તેમાં 47,262 વિતરણ કરાઈ હતી. બાદ વધેલી ડસ્ટબિનોને દુકાનદારો, વેપારીઓને વેચવાનો નિર્ણય કરાતાં એવી 56,497 ડસ્ટબિન વેચાયા હતાં. પરંતુ તેમ છતાં હજી 96,241 ડસ્ટબિનો તમામ ઝોન પાસે ઉપલબ્ધ પડ્યાં છે.

2 લાખ ડસ્ટબિનોમાંથી વિતરણ વિનાની 96,241 હજી બાકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો