બાંદ્રા -ઝાંસી એક્સપ્રેસમાં હંગામી ધોરણે વધારાનો એસી કોચ જોડાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : ઉનાળામાં રેલવે દ્વારા હોલીડે સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવવી રહી છે ઉપરાંત કેટલીક ટ્રેનોમાં વધારાના કોચ પણ જોડવામાં આવી રહ્યા છે.શુક્રવારે રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ -ઝાંસી એક્સપ્રેસમાં હંગામી ધોરણે વધારાનો એસી થ્રિ ટીયર ડબ્બો જોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ કોચ 24જૂન સુધી ટ્રેનમાં જોડવામાં આવ્યો છે ત્યાર બાદ ટ્રેન નિયત ડબ્બાઓ સાથે જ દોડશે.

અન્ય સમાચારો પણ છે...