તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એફઆરસી મુજબ જ ફી લેવાનો સુપ્રીમ કોર્ટના નિર્ણયથી વાલીઓએ મીઠાઇ વહેંચી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સુપ્રીમ કોર્ટની વચગાળાની સુનાવણી માતા-પિતા માટે ખુશીના સમાચાર લાવી. રાજ્યની શાળાઓએ હવે એફઆરસીએ નક્કી કરેલી ફી કરતા વધારે ફી નહીં ઉઘરાવી શકે તેવી સ્પષ્ટ ચેતવણી સુપ્રીમકોર્ટે આપતા સુરતમાં માતા-પિતાઓએ એક બીજાને મોં મીઠું કરાવીને આ નિર્ણયને વધાવ્યો હતો. આ સાથે સુપ્રીમ કોર્ટે વાલી તરફી નિર્ણય લેતા એક બીજાને અભિનંદન આપ્યા હતાં. કોર્ટના હુકમનો ભંગ કરનાર સામે સજાની પણ જોગવાઇ કરવામાં આવી હોવાથી પણ ખુશીઓની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...