તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત કેસ: 50 લાખનો દાવો, કોર્ટે 55 લાખ મંજૂર કર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાત વર્ષ અગાઉના અકસ્માતના એક કેસમાં આજે કોર્ટે મૃતક શિક્ષકના વારસદારોને રૂપિયા 55.43 લાખનું વળતર આપવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં અરજદાર તરફે એડવોકેટ ભાવેશ કાપડીયાએ દલીલ કરી હીત. નોંધનીય છે કે આ કેસમાં અરજદાર દ્વારા રૂપિયા 50 લાખનું વળતર માંગ્યુ હતુ. જો કે, કોર્ટે પાંચ લાખનું વળતર વધુ આપ્યુ હતુ. કેસની વિગત મુજબ તા. આઠમી એપ્રિલ, 2012ના રોજ શિક્ષક એવા દીલીપ ચૌધરી પોતાની મોટરસાયકલ પર અમલસાડી ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રકે ટક્કર મારતા તેમનું મોત નિપજયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો