તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીને શુદ્ધ કરનારા 20% બેક્ટેરિયા તાપીમાં છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરત | તાપી નદીની વાત કરવામાં આવે તો પહેલા દિમાગમાં નદીમાં છોડાતું ગંદુ પાણી જ ધ્યાનમાં આવે છે. જોકે તાપીના પાણી કે તટીય વિસ્તારમાં 20 ટકા એવા બેકટેરિયા છે કે જે પાણીને સ્વશુધ્ધિકરણ કરવાની ક્ષમતા ધરાવે છે. નર્મદ યુનિ.ના એકવેટીક બાયોલોજીના આસિ.પ્રો.ડો.કિંજલ સાંગાણી અને એચઓડી ડો.કપિલા મનોજ દ્વારા બે વર્ષ સુધી તાપીના પાણીમાં રહેલા કાર્યક્ષમ બેકટેરીયા પર રિસર્ચ કરાયું છે. અશ્વિનીકુમાર અને ઉત્રાણ પાસેની તાપી નદી અને તટીય માટીમાં સ્યુડોમોનાસ પ્રજાતિના 2 ટકા બેકટેરીયા મળી આવ્યા જે પ્લાસ્ટિકનું વિઘટન કરવાની પણ ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત બીજા 18 ટકા બેકટેરીયા એઝોટોબેક્ટર, ફ્લેવોબેક્ટર, કોમામોનાસ, ક્લોસ્ટ્રીડીયમ વગેરે પ્રજાતિના છે જે જૈવરાસાયણિક ચક્રોને ગતિમાન રાખવામાં અને જૈવ વિઘટનની પ્રક્રિયાઓમાં નોંધપાત્ર ભાગ ભજવે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો