તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોન્વર્સેશન ઓન ડેમોક્રસી, ઈલેકશન એન્ડ યુથ વિષય પર ટોક શો યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com

ઈલેકન વિશે સુરતી યંગસ્ટર્સને વધારે નોલેજ મળે તે માટે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા કોન્વર્સેશન ઓન ડેમોક્રસી ઈલેકશન એન્ડ યુથ વિષય પર ટોક શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 13મી એપ્રિલના રોજ સાંજે 6.30 વાગ્યે પંચવટી હોલ અગ્રેસન ભવન ખાતે યોજાશે. જેમાં સરત કલેક્ટર ધવલ પટેલ, ડો.પુર્વી કોઠારી, કમલેશ યાજ્ઞિક અને રવિ છાવછરિયા વિષય અંતર્ગત વાત કરશે. આ કાર્યક્રમમાં કોઈ પણ સુરતીઓ વિના મૂલ્યે ભાગ લઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...