સેમિનાર / 18મીએ કાજલ ઓઝા વૈદ્યનો સેમિનાર યોજાશે

Surat News - a seminar on kajal oza will be held on 18th may 034155

DivyaBhaskar News Network

Jan 12, 2019, 02:17 PM IST

સુરત | સુરતીઓ સાહિત્યને માણી શકે તે માટે સુરત લીટ ફેસ્ટ અને સ્વજન સંસ્થા દ્વારા સાહિત્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 18મી જાન્યુઆરીના રોજ સાંજે 9 વાગ્યે સંસ્કાર ભારતી સ્કૂલ ઓડિટોરિયમ, પાલનપુર પાટિયા ખાતે યોજાશે, જેમાં દિવ્યભાસ્કરના લેખિકા કાજલ ઓઝા વૈદ્ય વાત કરશે. આ કાર્યક્રમમાં કોઈ પણ સુરતીઓ વિના મૂલ્યે ભાગ લઈ શકશે.


X
Surat News - a seminar on kajal oza will be held on 18th may 034155
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી