તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટીશ્યૂ પેપર, ચોક અને કોફીથી બનેલા ચિત્ર પ્રદર્શિત થયાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફ્રિડમ | પેઇન્ટીંગ હર્ષિતા સોમાણીએ ફ્રિડમ થીમ વુમન એમ્પાવરમેન્ટ વિષય પર બનાવ્યું છે.જેમાં કેનવાસ ઓઇલ પેઇન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પેઈન્ટિંગમાં ત્રણ ઘોડા દોરવામાં આવ્યા છે.

સુરત | વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં સ્થાપત્ય એક્ઝિબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પેઈન્ટિંગ પણ ડિસ્પેલ કરવામાં આવ્યા છે. સિટી ભાસ્કરે પેઈન્ટર તન્વી ચૌહાણ, હર્ષિતા સોમાણી, નિપા શાહ અને પ્રાચી અડવાનીએના પેઈન્ટિંગની સ્ટોરી જાણી હતી.

જર્ની ઓન વ્હિલ્સ | આ પેઇન્ટીંગ પ્રાચી આડવાની એ બનાવ્યું છે. ‘જર્ની ઓન વ્હિલ્સ’ ટાઈટલ આપવામાં આવ્યું છે. જેમાં બાળપણની મેમરીઝને કેન્વાસ પર ઉતારવામાં આવી હતી.

સ્કેલ યોર ઇમેજીનેશન | આ પેઈન્ટિંગ તન્વી ચૌહાણએ બનાવ્યું છે. પેઈન્ટિંગ ચાર મિડિયમથી તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં એક્રેલિક કલર, કોફી ગ્રાઉન્ડ, ટીશ્યુ પેપર અને ચોક પાવડરનો ઉપયોગ કર્યો

આસ્થા | આ પેઇન્ટીંગ નીપા શાહએ બનાવ્યું હતું. જેને એક્રેલિક પેઇન્ટમાંથી બનાવવામાં આવ્યુ હતું. મંદિરનાં બેલને કેનવાસ પર ઉતારી શ્રદ્ધાળુઓની આસ્થા દર્શાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...