તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરતી એન્જોય ગ્રુપ દ્વારા મ્યુઝિકલ પાર્ટી થઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વિરતી એન્જોય ગ્રુપ દ્વારા આયોજીત પાર્ટીમાં ગ્રુપના 600 વ્યક્તિઓએ ભાગ લીધો હતો. આ પાર્ટીમાં ગેમર જોલી અમીત સાથે વિવિધ ગેમ્સની મજા માણી હતી. એ સાથે જ સભ્યોને વિવિધ ગ્રિફ્ટ પણ આપવામાં આવી હતી. સભ્યો ડીજેના તાલ પર મનમુકીને ઝૂમ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો