તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લિંબાયતમાં લુમ્સ કારખાનામાં વેસ્ટેજમાં આગ ભભૂકી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : લિંબાયતના ગોવિંદનગરમાં આવેલા એક લુમ્સના કારખાનામાં ગ્રાઉન્ડ ફ્લોરમાં સ્ટોર કરેેલા વેસ્ટેજમાં સોમવારે બપોરે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. કારખાનેદાર બંકીમભાઈ મનહરભાઈ શાહ(58) તેમનો પુત્ર પુજન બંકીમભાઈ શાહ(30) પૌત્ર વિહાન પુજન શાહ(3) તેમજ મેહુલ મહેશકુમાર શ્રોફ(36) અને ભાવેશભાઈ રવજીભાઈ પટેલ(40) સહિતને પહેલા માળથી ફાયર બ્રિગેડે સહીસલામત નીચે ઉતાર્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો