તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોરણ-8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત | એમ.એ. મીર સ્કૂલમાં ધોરણ-8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્તવ સમજાવવામાં આવ્યું હતું. શાળાની વિવિધ સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો હતો.
અન્ય સમાચારો પણ છે...