તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

28મીએ ‘એક શામ શહીદો કે નામ’ કાર્યક્રમ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | 28મી ફેબ્રુઆરીના રોજ ‘ભારત કે વીર - એક શામ શહીદો કે નામ’ ‌અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં અક્ષય કુમાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજરી આપશે. કાર્યક્રમનું આયોજન મુકેશ પટેલ, હર્ષ સંધવી અને સીઆર પાટીલ દ્વારા કરાયું છે. જેમાં અલગ અલગ 13 કૃતિ રજૂ કરવામાં આવશે. અને 200થી વધારે કલાકારો પર્ફોમન્સ કરશે. દેશભક્તિ ગીત, ફ્લેશ મોબ, અને ડાન્સ રજૂ કરવામાં આવશે. અક્ષય કુમાર વિર જવાનો વિશે વાત કરશે. ભાવિન શાસ્ત્રીની ટીમ દેશભક્તિ ગીત પર્ફોમ કરશે.

આ કાર્યક્રમમાં કઇ રીતે પાસ મે‌ળવો શકશો
કાર્યક્રમમાં કોઈ પણ સુરતીઓ વિના મૂલ્યે ભાગ લઈ શકશે. ભાગ લેવા માટે પાસ જરૂરી છે. પાસ B-2, સિટી લાઇટ રોડ, સિટી લાઇટ ટાઉન ખાતેથી મેળવી શકાશે. પાસ લેવા માટે મોબાઈલ નંબર, આધાર કાર્ડની કોપી અને ઘરનું એડ્રેસ લખાવવું પડશે.

સુરત | 28મી ફેબ્રુઆરીના રોજ ‘ભારત કે વીર - એક શામ શહીદો કે નામ’ ‌અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં અક્ષય કુમાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજરી આપશે. કાર્યક્રમનું આયોજન મુકેશ પટેલ, હર્ષ સંધવી અને સીઆર પાટીલ દ્વારા કરાયું છે. જેમાં અલગ અલગ 13 કૃતિ રજૂ કરવામાં આવશે. અને 200થી વધારે કલાકારો પર્ફોમન્સ કરશે. દેશભક્તિ ગીત, ફ્લેશ મોબ, અને ડાન્સ રજૂ કરવામાં આવશે. અક્ષય કુમાર વિર જવાનો વિશે વાત કરશે. ભાવિન શાસ્ત્રીની ટીમ દેશભક્તિ ગીત પર્ફોમ કરશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો