તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નીચેથી 10ની નોટ લેવા જતાં 85 હજાર ગુમાવ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરત : નાના વરાછા જલારામ સોસાયટીમાં રહેતા દિનેશ હકુભાઇ વધાસીયા ટેમ્પો ચલાવે છે. મોટા વરાછામાં રહેતા સંબંધી જમનભાઇને રૂ.85હજાર આપવાના હોય, દિનેશ વધાસીયા સોમવારે મીનીબજારની આંગડીયા પેઢીમાંથી પૈસા ઉપાડીે ઘરે આવ્યા હતા. બપોરે રૂપિયાની થેલી ટેમ્પોમાં સીટ પાસે મૂકી કાચ સાફ કરતા હતા. આ સમયે આવેલા બે ગઠીયાઓએ દિનેશને ટેમ્પો પાછળ તેમના પૈસા પડ્યા છે એમ કહ્યું હતું. દિનેશેેે ટેમ્પોની પાછળ જઇ નીચે પડેલી રૂ.10ની નોટ ઉપાડી હતી. દરમિયાનમાં એક ગઠીયાએ તેને વાતમા ફસાવી બીજા ગઠીયાએ ટેમ્પોમાં મૂકેલી રોકડા રૂ.85 હજાર ભરેલી થેલી ઉઠાવી બંને નાસી ગયા હતા. બનાવ અંગે સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો