તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોથાણ-ભરથાણામાં 8.27 લાખ ચો.ફુટ ટી.પી રસ્તો ખુલ્લો કરાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત: સુરત શહેરની ફરતે સાકાર થઇ રહેલા 90 મીટરના આઉટર રીંગરોડ પૈકી ટી.પી સ્કીમ નં. 84 (કોસાડ-ભરથાણા-મોટાવરાછા, અબ્રામા), ટી.પી. સ્કીમ નં 46 (ગોથાણ-ભરથાણા-કોસાડ-વરિયાવ) પૈકી મોટાવરાછા ગામની બોર્ડરથી રેલવે લાઇન સુધીનો ભરથાણા કોસાડ પાસેનો 1090 મી. લંબાઇ તથા 90 મી. પહોળાઇના આઉટર રિંગરોડનો 8.27 લાખ ચોરસફુટ રસ્તાનો કબ્જો લઇ કતારગામ ઝોને રસ્તો ખુલ્લો કર્યો છે. આ રસ્તાનો કબ્જો મળતા રેલવે લાઇન પાસે બનાવવામાં આવનાર રેલવે ફાયર ઓવરનો માર્ગ મોકળો થશે. જેથી સાયણ રોડથી અંજની ઇન્ડસ્ટ્રીઝ તરફના તમામ રાહદારી તથા વાહનચાલકોની વર્ષો જુની ટ્રાફિક જામની સમસ્યાનું નિરાકરણ થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો