તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફૂડ એક્સપોમાં 400 વાનગીઓ સર્વ થશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ફૂડ એન્ડ એગ્રીટેક એક્સોપ 2019નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપો 1 થી 3 માર્ચના સુધી સરસાણા કન્વેશન હોલ ખાતે યોજાશે, જેમાં 400 વાનગીઓ પીરસવામાં આવશે. જેમાં એગ્રીકલ્ચરની સાથે સાથે ફૂડ પ્રસેસિંગ મશીનો પણ ડિસ્પ્લે કરવામાં આવશે. સુરતીઓ ખાવાના શોખીન છે. ત્યારે એક જ જગ્યા પર અલગ અલગ વાનગીઓ માણી શકે એ માટે ફૂડ એક્સપોમાં 400 વાનગીઓ પીરસવામાં આવશે. જેમાં ફાસ્ટ ફૂડ, બેકરી અને ડેરી પ્રોડક્ટને સુરતીઓ માણી શકશે. એક્સપોમાં કોઈ પણ સુરતીઓ વિના મૂલ્યે ભાગ લઈ શકશે.

1 થી 3 માર્ચ સુધી ફૂડ

એક્સપોનું આયોજન થશે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો