સંજીવકુમાર ઓડિટોરિયમમાં ‘વુમન ઓફ રીધમ’ ઈવેન્ટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | હાર્દિક જરીવાલા ફાઉન્ડેશન દ્વારા વાઘ્ય સંગીતનો કાર્યક્રમ ‘વુમન ઓફ રીધમ ’નું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમ 11 મે શનિવારના રોજ સાંજે 7 વાગ્યે સંજીવકુમાર હોલ ખાતે યોજાશે. જેમાં ભારતમાંથી વિવિધ રાજયોના 11 મહિલા કલાકારો પર્ફોમ કરશે.આ કાર્યક્રમનો હેતુ તેમના દ્વારા ચાલતી શાળાઓના વિદ્યાર્થીઓની પ્રાથમિક જરૂરિયાતોેને પૂરી પાડવાનો છે. સંગીત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સંગીતકાર બુર્જોર લોર્ડ રહેશે. તેમજ કાર્યક્રમમાં કોઈપણ વ્યકિત વિનામૂલ્યે ભાગ લઈ શકશે. રજિસ્ટ્રેશન કરવુ ફરજિયાત છે.

અન્ય સમાચારો પણ છે...