‘ટી. બી. હરેગા, દેશ જીતેગા’ કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અર્ચના વિદ્યાભવનમાં વરાછા આરોગ્ય કેન્દ્ર્ના ડોક્ટર અને ટી.બી. વિભાગના સ્ટાફમિત્રો દ્વારા ‘ટી. બી. હરેગા ,દેશ જીતેગા’ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે પ્રશ્નોતરી સેશન રાખવામાં આવ્યો હતો જેમાં લોકોને મુંઝવતા સવાલોનો જવાબ અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...