તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘સત્સંગ ભીતરી દોષરૂપી શત્રુનો નાશ કરેે’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પેટ્રોલ આગ લગાવવાનું કામ કરે છે, જ્યારે પાણી આગ બુઝાવવાનું કામ કરે છે. સત્સંગ જીવનમાં પાણીનું કામ કરે છે. જળ છે, તો જીવન છે. એજ રીતે સત્સંગ છે ભીતરી દોષરૂપી શત્રુનો નાશ કરે છે. પંન્યાસ પદ્મદર્શનવિજય મહારાજે આ શબ્દો સાયણના વિહારમાં કહ્યાં હતા.

અમરોલી જૈન સંઘથી વિહાર કરી પંન્યાસ પદ્મદર્શનવિજય મહારાજ શનિવારે સાયણ સંઘમાં પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું કે સત્સંગની ધારા નાયગ્રાના ધોધ જેવી છે. સતત વહે તો કર્મના દોષોથી મુક્તિ મળે છે. આજે તો પબજીના નશામાં જીવતી યુવા પેઢી સત્સંગથી વંચિત છે. તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાની જરૂર છે. આ માટે સંતો જ કામગીરી કરે તો સફળતા મળી શકે. મોબાઈલના કારણે યુવા પેઢી સતત તાણમાં જીવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો