તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘જનક નાયક યાદોની કેડીએ’ કાર્યક્રમ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com

સુરતના જાણીતા લેખક જનક નાયકને શ્રદ્ધાંજલી આપવા માટે સાહિત્ય સંગમ અને નર્મદ સાહિત્ય સભા દ્વારા જનય નાયક યાદોની કેડીએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 16 એપ્રિલના રોજ મંગળવાર સાંજે 6 વાગ્યે સાહિત્ય સંગમ ગોપીપુરા ખાતે યોજાશે. જેમાં પ્રજ્ઞા વશી, કપિલદેવ શુકલ, ડો.હરીશ ઠક્કર, પ્રેમ સુમેસરા, બકુલેશ દેસાઈ, દીપક વશી, જ્વલંત નાયક, ગુણવંત ઠક્કર, પ્રશાંત સોમાણી અને અમિતા મહેતા ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું સંચાલન યામિની વ્યાસ કરશે. જેમાં કોઈ પણ સુરતીઓ વિના મૂલ્યે ભાગ લેશે.

સાહિત્ય સંગમમાં કાર્યક્રમમાં વિના મૂલ્યે ભાગ લઈ શકાશે
અન્ય સમાચારો પણ છે...